Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

પાંડેસરા - એટીએમ તોડવાનો પ્રયાસ


પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી ખાતે રહેતા અનિલ પટેલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ એસ.બી.આઈ. બેંકના એટીએમ વિભાગમાં નોકરી કરે છે અને પાંડેસરા ખાતે આવેલ દેવેન્દ્ર નગરમાં એસ.બી.આઈ.નો એટીએમ સેન્ટર છે. જેને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યો હતો. અને એટીએમને તોડી તેમાંથી રોકડા રૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post a Comment

0 Comments