સુરત મહાનગર પાલિકાની ચુંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થતા જ રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને મત આપવા આહવાન કરાઈ રહ્યું છે. ત્યારે સુરત મનપાના વોર્ડ નંબર 7ના ઉમેદવાર લલીત વેકરીયા અને નરેન્દ્ર પાંડવા દ્વારા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યુ હતું.

0 Comments