Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

મહિધરપુરા - ચોરી

 



મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઈન્દરપુરા બદરી રોડ ખાતે આવેલ હુસેના મંજીલમાં આવેલ પહેલા માળે રહેતા સકિના શેખએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓના જ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા હુજેફા મંસુર બદરૂદ્દિન પિત્તરવાલાએ તેમના ઘરમાં ઘુસી બેડરૂમમાં મુકેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી 3 લાખ 72 હજારથી વધુની મત્તાની ચોરી કરી લીધી હતી. હાલ તો બનાવને લઈ મહિધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post a Comment

0 Comments