Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

સુરત - ટ્રાફિક - આઈફોલો


 સુરત પોલીસ કમિશનરના આદેશ સાથે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સુરતીઓ અને ખાસ કરીને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે વારંવાર આઈ ફોલો અભિયાન સહિત લોકોમાં જાગૃત્તા આવે તે માટે અવનેસ પ્રોગ્રામ યોજે છે. ત્યારે ફરી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ફોલો અભિયાન હાથ ધર્યુ છે અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત્ત કરાયા હતાં.

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાયેલા આઈ ફોલો અભિયાન સાથે સામાજિક સંસ્થાઓ અને યુવાઓ પણ જોડાયા હતા અને લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત્ત કર્યા હતાં.

Post a Comment

0 Comments