Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

વરાછા - આગ


 સુરતમાં આગની ઘટનાઓ બની રહી છે ત્યારે વરાછા વિસ્તારમાં આવેલ કમલ પર સોસાયટીમાં આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગી હતી. બનાવની જાણ થતા જ કાપોદ્રા ફાયર સ્ટેશનનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો. જો કે આગ લાગતા સ્થાનિક વિસ્તારમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

Post a Comment

0 Comments