Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

લિંબાયત - બળાત્કાર આરોપી


 લિંબાયત પોલીસ મથકની હદમાં રહેતા શ્રમજીવી પરિવારની કિશોરીને લગ્નની લાલચ આપી નરાધમ મોઈન નામના શખ્સે બળાત્કાર ગુજાર્યા બાદ સગીરાને તરછોડી દીધી હતી. બનાવને લઈ સગીરાના પરિવારે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક લિંબાયત પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી નરાધમ મોઈનને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Post a Comment

0 Comments