Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

ઉધના - ભાઠેના - દબાણ

 


સુરતમાં અનેક વિસ્તારોને ટ્રાફિકની સમસ્યાને લઈ સુરત મનપા અને પોલીસ દ્વારા ઝીરો ટ્રાફિક રૂટ જાહેર કર્યા છે. જો કે તેમ છતા અનેક વિસ્તારોમાં આજે પણ ઝીરો ટ્રાફિક રૂટ પર દબાણો જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત મહાનગર પાલિકાના દબાણ વિભાગ દ્વારા આવા ગેરકાયદે દબાણોને દુર કરાય છે જેનો વિરોધ પણ થાય છે. ત્યારે લિંબાયત ઝોન દ્વારા ઉધના ભાઠેના ખાતે આવેલ પુષ્પા નગર વિસ્તારમાં શાક માર્કેટમાંથી લારીઓ હટાવતા વિરોધ કરાયો હતો.

                સુરત મનપાની લિંબાયત ઝોન દ્વારા શાક માર્કેટમાંથી લારીઓ દુર કરાતા વિક્રેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments