Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

કતારગામ - દારૂ


 કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ મગન નગર સોસાયટી ગેટ પાસેથી મોપેડ એક્ટીવા પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા ખેપિયા કમલેશ હિંગુને ઝડપી પાડ્યો હતો. અને મોપેડમાંથી પોલીસે 28 હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો આપનાર અજય નામના બુટલેગરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

Post a Comment

0 Comments