Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

ડીસીબી - પાંડેસરા - આરોપી


 


ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે પાંડેસરા પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા નરેશ ઉર્ફે નરીયો મનુભાઈ લાડુમોરને વરાછા મીની બજાર ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો. અને તેનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપતા વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે.

Post a Comment

0 Comments