Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

રાંદેર - નોકર ચોરી


રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર જકાતનાકા ખાતે આવેલ ઠાકોરદ્વાર સોસાયટી વિભાગ ચારમાં રહેતા શિતલકુમાર રાંદેરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતો અને ત્યાં જ રહેતો મુળ આણંદ ભુમિત પટેલ કામ કરતો હતો જેણે ઘરમાં રૂમમાં મુકેલ કબાટમાંથી 1 લાખની રોકડની ચોરી કરી ભાગી છુટ્યો હતો. હાલ તો બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post a Comment

0 Comments