Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

ડિંડોલી - હેલ્થ સેન્ટર


સુરતમાં કોરોના અને હવે મ્યુકરમાઈકોસીસની મહામારી ફેલાઈ છે. ત્યારે લોકોને ટીબીની બીમારીથી કઈ રીતે બચી શકાય તે અંગે સુરત મહાનગર પાલિકાના હેલ્થ સેન્ટરના તબીબો અને સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવે છે. ત્યારે ડિંડોલી હેલ્થ સેન્ટરના ડોક્ટરો દ્વારા ડિંડોલી પોલીસ મથકે જઈ ત્યાં પોલીસ કર્મચારીઓને ટીબી વિષય પર માહિતી આપવામાં આવી હતી સાથે ટીબીથી કઈ રીતે બચી શકાય તે અંગે પણ સચેત કર્યા હતાં.


સુરતમાં કોરોના અને મ્યુકરમાઈકોસીસની મહામારી વચ્ચે ટીબી અંગે લોકોને જાગૃત્ત કરવા તબીબોએ જુંબેશ શરૂ કરી છે.

Post a Comment

0 Comments