Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

એસઓજી - એમડી આરોપી


 સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ મથકમાં ઝડપાયેલા 24 લાખ 60 હજારની કિંમતના એમ.ડી. ડ્રગ્સના મામલે મુખ્ય સુત્રધાર એવા સુરતમાં સલુન ચલાવનાર જયદીપ ઉર્ફે જે.પી. રાજેશ પરમારને ઝડપી પાડ્યા બાદ તેની સાથે એમ.ડી. ડ્રગ્સ મંગાવનાર મોટા વરાછા ઉત્રાણ ખાતે રહેતા ધ્રુવિન ઉર્ફે ધુવો દિનેશ જસાણીને પણ એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યો હતો. એસ.ઓ.જી.ની ટીમએ બનાસકાંઠા એસ.ઓ.જી.ની ટીમે માહિતી આપતા સંયુક્ત કામગીરી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

Post a Comment

0 Comments