Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

એસઓજી - પુણા આરોપી


 સ્પેશયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પુણા પોલીસ મથકમાંથી બે વર્ષ અગાઉ રીક્ષાની ચોરી કરનાર રીઢા વાહન ચોર અંકુશ ભટનાગર ને પુણા પર્વત પાટીયા બ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો. અને તેનો કબ્જો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. વધુમાં ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા તેણે મિત્ર વિશાલ સાથે મળી ન્યુ બોમ્બે માર્કેટ શિવાજી મહારાજના પુતળા પાસે ઓવર બ્રીજ નીચેથી રીક્ષાની 2019માં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

Post a Comment

0 Comments